Entertainment Ashika bhatiya bold pics viral social media
  • Home
  • Featured
  • સલમાન ખાનની ‘બહેને’ શેર કર્યા એવા ફોટા કે સોશિયલ મીડિયામાં મચી ખલબલી

સલમાન ખાનની ‘બહેને’ શેર કર્યા એવા ફોટા કે સોશિયલ મીડિયામાં મચી ખલબલી

 | 1:01 pm IST

ટીવી અભિનેત્રી આશિકા ભાટિયા આ દિવસો તેના બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં છે. પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં સલમાન ખાનની નાની બહેનનું પાત્ર ભજવનારી આશિકાએ ઇન્સ્ટાગ્રામ પર સેક્સી ફોટો શેર કરી ખલબલી મચાવી દીધી છે. પોપ્યુલર શોમાં બાલ કલાકાર તરીકે તેની ઓળખ બનાવનારી આશિકા આજકાલ તેના હોટ ફોટોને લઇને ખબરોમાં છે.

આશિકા રાજશ્રી પ્રોડક્શનના સ્વાભિમાનમાં પણ એક અલગ અવતારમાં નજરે પડી હતી. કુછ રંગ પ્યાર કે એસે ભીમાં શાહીર શેખની પાત્ર ભજવીને આશિકા પોપ્યુલર થઇ ગઇ હતી. આશિકા આજકાલ તેના બોલ્ડ અવતારને કારણ ફેમસ થઇ રહી છે. આશિકા તેના ઇન્સ્ટાગ્રામ પર હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.