Entertainment bollywood sonam kapoor anand ahooja duptta pics
  • Home
  • Featured
  • પતિ આનંદ આહૂજાએ સોનમનો દુપટ્ટો સરખો કરતા Pics આવ્યા સામે

પતિ આનંદ આહૂજાએ સોનમનો દુપટ્ટો સરખો કરતા Pics આવ્યા સામે

 | 3:12 pm IST

સોનમ કપૂર – આનંદ અહૂજાની જોડી ફેન્સ વચ્ચે હંમેશા છવાયેલી રહે છે. સોનમ જ્યા તેના ફેશન સેંસ માટે પ્રખ્યાત છે. ત્યારે આનંદ અહૂજા તેની સાદગીને લઇને ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે. હાલમાં બન્ને સ્ટાર્સ એક ફેશન અને સાદગીનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળ્યું. જોકે, સોનમ દિલ્હીમાં જ્વેલરી બ્રાન્ડના એન્ડોરસમેન્ટ માટે પહોંચી હતી, પરંતુ ભારે લહંગાની સાથે સોનમે જેવી એન્ટ્રી કરી કે તેનો દુપટ્ટો જમીન પર અડવા લાગ્યો. જેથી આ દુપટ્ટાને તરત જ હાથમાં લઇને સરખો કરવા લાગ્યા..