દિશા પટની જોવા મળી બોલ્ડ લુકમાં, વિદેશમાં મનાવી રહી છે ન્યૂ યર - Sandesh
NIFTY 10,817.00 +28.45  |  SENSEX 35,260.29 +178.47  |  USD 63.8525 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • દિશા પટની જોવા મળી બોલ્ડ લુકમાં, વિદેશમાં મનાવી રહી છે ન્યૂ યર

દિશા પટની જોવા મળી બોલ્ડ લુકમાં, વિદેશમાં મનાવી રહી છે ન્યૂ યર

 | 3:50 pm IST

બોલિવૂડ અભિનેત્રી દિશા પટની એક વાર ફરી તેના ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. તે વિદેશમાં તેના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે ન્યૂ યર હોલિડે સેલિબ્રેટ કરી રહી છે. તે દરમિયાન બીચ પર બોલ્ડ લુકમાં જોવા મળી. દિશાએ તેની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. જેને 7 લાખથી પણ વધારે લાઇક્સ મળી છે. આ પહેલા દિશાએ MAXIM મેગેઝિન માટે નવેમ્બરમાં ફોટોશૂટ કરાવ્યું હતું.દિશા હાલ ટાઇગર શ્રોફની સાથે બાગી-2નું શુટિંગ કરી રહી છે. ફિલ્મના ફર્સ્ટ શે઼ડ્યુલના ખતમ થવા પર દિશાએ ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.. હાલમાં જ દિશાએ ક્રિસમસ પર તેની ખાસ તસવીર શેર કરી હતી. જેમા તે સાન્ટાની સાથે નજરે પડી રહી છે.