દિવ્યાંકાએ પતિ સાથે કર્યો ટીવી શો હોસ્ટ, Pics થયા વાયરલ - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • દિવ્યાંકાએ પતિ સાથે કર્યો ટીવી શો હોસ્ટ, Pics થયા વાયરલ

દિવ્યાંકાએ પતિ સાથે કર્યો ટીવી શો હોસ્ટ, Pics થયા વાયરલ

 | 5:37 pm IST

ટેલીવિઝનનો જાણીતો ચહેરો અને યે હે મોહબત્તે ફેમ દિવ્યાંકા અનેક લોકોની ફેવરિટ છે. તાજેતરમાં તે એક ટીવી શો હોસ્ટ કરતી જોવા મળી હતી. જેમા તેણે બ્લૂ રંગનું ગાઉન પહેર્યું હતું. દિવ્યાંકા સાથે તેનો પતિ વિવેક દહિયા પણ હતો. આ ગાઉનમાં તે ખૂબ હોટ લાગી રહી હતી. બ્લૂ ગાઉન સાથે તેણે મેચિંગ ઇયરિંગ્સ પણ પહેર્યા હતા. આ ગાઉનમાં ફેબ્રિક વર્ક અને ભરતકામ કરેલુ હતું. દિવ્યાંકાએ વિવેક સાથે ઇંસ્ટાગ્રામ પર તેની આ તસવીરો શેર કરી છે. જેને એક કલાકમાં આશરે 24 હજારથી પણ વધારે લાઇક્સ અને કોમેન્ટ મળી હતી. મહત્વની વાત છે કે દિવ્યાંકાના ઇંસ્ટાગ્રામ પર ઘણાં ફોલોવર્સ છે.