Entertainment Fil mitron Actress Krutika kamara's Photos
  • Home
  • Featured
  • ફિલ્મ ‘મિત્રો’ના પ્રમોશન દરમ્યાન કૃતિકા કમરાનો જોવા મળ્યો અલગ અંદાજ, જુઓ તસવીરો

ફિલ્મ ‘મિત્રો’ના પ્રમોશન દરમ્યાન કૃતિકા કમરાનો જોવા મળ્યો અલગ અંદાજ, જુઓ તસવીરો

 | 1:22 pm IST


ટીવી ઇન્ડસ્ટ્રીની હોટ અને પોપ્યુલર અભિનેત્રી કૃતિકા કામરાએ તેની અપકમિંગ ફિલ્મના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં કૃતિકાની સાથે જેકી ભગનાની પણ નજરે પડશે. અભિનેત્રી કૃતિકા કામરા આ દિવસોમા તેની હોટ તસવીરને લઇને ચર્ચામાં છે. હાલમાં કૃતિકાએ તેની કેટલીક હોટ તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે.