entertainment-film-mitro-see-video
  • Home
  • Featured
  • ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી રહેલી ‘મિત્રો’ ફિલ્મનો વીડિયો સામે આવ્યો, તમે પણ જોઇને હસવા લાગશો

ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી રહેલી ‘મિત્રો’ ફિલ્મનો વીડિયો સામે આવ્યો, તમે પણ જોઇને હસવા લાગશો

 | 4:52 pm IST

ગુજરાતી બેસ મિત્રોં ફિલ્મ બૉલિવૂડ ફિલ્મ હોવા છતાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી રહી છે ત્યારે મિત્રો ફિલ્મનો એક વીડિયો સામે આવ્યો છે જેમા કર્વ પણ છે અને એન્ગલ પણ છે. તમને શુ લાગે છે કે આ મિત્રો કોની વાત કરી રહ્યા છે? જોકે આ ફિલ્મ 14 સપ્ટેમ્બરે મિત્રોં રિલીઝ થવા જઈ રહી છે. જેમા જેકી ભગનાની, ક્રિતિકા કામરા, પ્રતિક ગાંધી, શિવમ પારેખ જેવા સ્ટાર્સ અને નિતિન કક્કડ જેવા ટેલેન્ટેડ ડિરેક્ટર પણ શામેલ છે.