Entertainment Hot pose given by actress Mauni Roy in sports bra sleeping ground
  • Home
  • Featured
  • અભિનેત્રી મૌની રોયે જમીન પર સૂઇને આપ્યા એવા HOT પોઝ, નહીં હટે તમારી નજર

અભિનેત્રી મૌની રોયે જમીન પર સૂઇને આપ્યા એવા HOT પોઝ, નહીં હટે તમારી નજર

 | 8:47 am IST

લોકડાઉનને લઇ શુટિંગ બંધ થવાના કારણે બોલિવૂ઼ડ સેલેબ્સ તેમના ઘરમાં લોક છે. જ્યારે તે લોકો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રી મૌની રોયે તેના બોલ્ડ અંદાજની તસવીરો શેર કરી છે. જેણે ફેન્સ દ્રારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. લુકની વાત કરીએ તો આ તસવીરોમાં મૌનીએ સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક જેગિંગમાં નજરે પડી રહી છે.

મૌની રોયે લાઇટ મેકઅપ, પિંક લિપ્સ અને પોની તેના લુકને કમ્પલીટ કરી રહ્યા છે. લુકને કૈરી કરતા મૌની જમીન પર સૂઇને પોઝ આપ્યા છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન