Entertainment Jahnavi kapoor in ​​Deep Neck dress hot pic viral on social media
  • Home
  • Featured
  • જાહ્નવીની HOT તસવીરો વાયરલ, ‘ધડક ગર્લ’ની અદા જોઇ છૂટી જશે પરસેવો

જાહ્નવીની HOT તસવીરો વાયરલ, ‘ધડક ગર્લ’ની અદા જોઇ છૂટી જશે પરસેવો

 | 9:07 am IST

‘ધડક ગર્લ’ જાહ્નવી કપૂર તેની ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. જાહ્નવીનું જિમ લુક હોય કે એરપોર્ટ લુક તેનો દરેક અંદાજ ગજબ હોય છે. 22ની જાહ્નવી તેની ડ્રેસિંગથી મોટી-મોટી હસીનાઓને ટક્કર આપે છે. જાહ્નવીને સારી રીતે ખબર છે કે કેવી રીતે ફેશનને ટોપ પર રાખવી.

છોકરીઓ તેના ડ્રેસિંગ સેન્સને ફોલો કરે છે. હાલમાં જ જાહ્નવીને કેટલીક તસવીરો સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહી છે. જોકે, તે મુંબઇમાં એલે બ્યુટી એવોર્ડ્સ હતો જેમ બોલીવૂડની અભિનેત્રીઓ પોતાનો હોટ અંદાજ બતાવતી નજરે પડી,. જાહ્નવી પણ આ એવોર્ડ શોમાં પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન