Entertainment Jenifer vingat photo gellary photoshoot
  • Home
  • Featured
  • પોતાના હોટ અંદાજથી આ અભિનેત્રી ટોપ હીરોઇનોને આપી રહી છે ટક્કર, જુઓ Pics

પોતાના હોટ અંદાજથી આ અભિનેત્રી ટોપ હીરોઇનોને આપી રહી છે ટક્કર, જુઓ Pics

 | 1:41 pm IST

ટીવીની મોસ્ટ ફેવરિટ અભિનેત્રી જેનિફર વિંગટને ખાસ કરીને વિલનની ભૂમિકા ભજવતા જોઇ શકાય છે. પરંતુ તેના દમદાર પાત્ર સિવાય પણ જેનિફર હંમેશા ચર્ચામાં રહે છે. જેનિફરે હાલમાં જ એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેના કારણે તે રાતો-રાત ચર્ચામાં આવી ગઇ છે. આ ફોટોશૂટમાં જેનિફરે બ્લેર એન્ડ શોલ્ડર સ્પિલ્ટ ગાઉન પહેર્યું છે. જેમા તે ખૂબ હોટ પોઝ આપી રહી છે. આ ડ્રેસની સાથે તેને સ્નીકર્સ પહેર્યા છે. જેનાથી તે વધારે સુંદર લાગે છે. આ ફોટોશૂટ પછી જેનિફરને લાખો લાઇક્સ અને કોમેન્ટ મળી ચૂક્યા છે.