Entertainment Malaika Arora shares Hot topless photo,Pic viral On Social Media
  • Home
  • Entertainment
  • Bollywood
  • મલાઇકાએ હૉટનેસની તમામ હદ વટાવી, ટૉપલેસ તસવીર શેર કરી લગાવી સોશિયલ મીડિયામાં આગ

મલાઇકાએ હૉટનેસની તમામ હદ વટાવી, ટૉપલેસ તસવીર શેર કરી લગાવી સોશિયલ મીડિયામાં આગ

 | 12:11 pm IST

ક્યારેક અર્જુન કપૂરની સાથે સંબંધો ક્યારેક તેના ફોટોશૂટને લઇને ચર્ચામાં રહેનારી મલાઇકા અરોરા હાલમાં એક વખત ફરી ચર્ચામાં છે. મલાઇકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વધારે પડતી બોલ્ડ તસવીર શેર કરી છે. આ તસવીરમાં મલાઇકા બીચમાં ટૉપલેસ નજરે પડી રહી છે. પાછળથી લેવામાં આવેલી આ તસવીરમાં મલાઇકા હૉટ પોઝ આપતી નજરે પડી રહી છે. જ્યાં એક તરફ મલાઇકાનો આ અંદાજ જોઇને સેલીબ્રિટીસના હોશ ઉડી ગયા છે તો બીજી તરફ મલાઇકાના ફોલોવર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. આ તસવીર પર મલાઇકાની ઉંમર અને બોલ્ડનેસને લઇને ખૂબ ગંદી કોમેન્ટ્સ કરવામાં આવી રહ્યા છે.

જોકે, આ ફોટો 18 વર્ષ જૂનો છે, જેને એક ફોટો ગ્રાફરે શેર કરી હતી. જ્યારે મલાઇકાએ તેને રીપોસ્ટ કરી છે. જે સુંદર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં મલાઇકાને જોઇને અંદાજો લગાવી શકો છો કે તે 18 વર્ષ પહેલા જેટલી ફિટ અને હોટ હતી , આજે પણ તે સ્ટનિંગ લાગે છે. આ તસવીરમાં મલાઇકા સફેદ રંગની બિકીનીમાં નજર પડી રહી છે અને પાછળથી લેવામાં આવેલા આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે તેણે ફોટોશુટ માટે વાળમાં ફુલ પણ લગાવ્યું છે.

 

 
 
 
View this post on Instagram
 
 

 

#Repost @farrokhchothia with @get_repost ・・・ With the eternal Malaika, #archives

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


મલાઇકાની આ તસવીર પર અભિનેત્રી ઇલિયાના ડિક્રૂજ અને જરીન ખાને પણ કોમ્પ્લીમેન્ટ આપ્યું છે. જ્યારે અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાએ પણ કોમેન્ટ કરી મલાઇકાના વખાણ કર્યા છે. મલાઇકાને સેલિબ્રિટીજ તો કોમ્પ્લીમેન્ટ આપ્યા છે. પરંતુ તેના ફેન્સ અને ફોલોવર્સે મલાઇકાને ટ્રોલ કરી દીધી છે. કોઇએ મલાઇકાને આન્ટી કહ્યું. તો કોઇએ તેની ઉંમર પર કોમેન્ટ કરી. મલાઇકાને આ તસવીર પર ખૂબ ખરાબ કોમેન્ટ્સ મળી છે. જોકે આ પહેલી વખત નથી જ્યારે મલાઇકાને લોકોએ ટ્રોલ કરી છે.

જણાવી દઇએ કે મલાઇકા, અર્જુન સાથે તેના સંબંધને લઇને ખૂબ ચર્ચામાં રહે છે બન્નેએ પોતાના સંબંધને કબૂલ કરી લીધો છે. બન્ને ઘણી વખત એક સાથે વેકેશન એન્જોય કરતા નજરે પડે છે. જોકે, હાલ લગ્નને લઇને કઇ વિચાર્યું નથી. મલાઇકા અરોરાએ જણાવ્યું હતું કે મારો પુત્ર અરહાન પણ આ સંબંધથી ખૂબ ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન