Entertainment Malaika Defamation spotted late night, HOT pics in deep neck dress go viral
  • Home
  • Featured
  • બોલિવૂડની બદનામ મુન્ની મોડી રાતે જોવા મળી, ડીપ નેક ડ્રેસમાં HOT તસવીરો વાયરલ

બોલિવૂડની બદનામ મુન્ની મોડી રાતે જોવા મળી, ડીપ નેક ડ્રેસમાં HOT તસવીરો વાયરલ

 | 9:02 am IST


બોલિવૂડની મુન્ની એટલે મલાઇકા અરોડા તેની ફેશન સેન્સને લઇને પણ ખૂબ ચર્ચામાં રહે છે. તે તેની ફિટનેસને લઇને પણ ચર્ચામાં રહે છે. 45ની મલાઇકા હોટનેસના મામલામાં મોટી-મોટી હસીનાઓને પણ ટક્કર આપે છે. ગત રાતે મલ્લિકા તેના ફ્રેન્ડ્સની સાથે રેસ્ટોરન્ટની બહાર જોવા મળી. ચેની તસવીરો જોઇને તમે પણ ખુશ થઇ જશો. તસવીરોમાં મલાઇકાએ ગ્રીન કલરનું ડીપ નેક શોર્ટ ડ્રેસમાં ખૂબ ગ્લેમરસ અને હોટ અવતારમાં નજરે પડી રહી છે.

મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે, તો આવો જોઇએ મલાઇકા અરોરાની કેટલીક સુંદર તસવીરો જે જોઇને તમારી આંખો પહોળી થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન