Entertainment mouni roy latest beautiful cream saree look viral on social media
  • Home
  • Featured
  • બોલ્ડ અવતારમાં જોવા મળતી અભિનેત્રીની સાડીમાં તસવીરો વાયરલ, જોતા જ થઇ જશો દિવાના

બોલ્ડ અવતારમાં જોવા મળતી અભિનેત્રીની સાડીમાં તસવીરો વાયરલ, જોતા જ થઇ જશો દિવાના

 | 11:51 am IST

અભિનેત્રી મૌની રોયએ ટીવીથી તેના કરિયરની શરૂઆત કરી હતી, અભિનેત્રી હવે બોલિવૂડમાં પણ તેની સારી ઓળખ બનાવી ચુકી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો શરે કરતી રહે છે. હાલમાં મૌનીએ સાડીમાં કેટલીક તસવીરો શેર કરી છે. લુકની વાત કરીએ તો અભિનેત્રીએ ક્રીમ કલરની સાડીમાં સુંદર નજરે પડી રહી છે. અભિનેત્રી સાડીની સાથે મરૂન રંગનો બ્લાઉઝ પહેરેલો છે.

કુંદન જ્વેલરી અને માથાની બિંદી તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. ફેન્સ પણ તેની આ તસવીરોને લાઇક કરી રહ્ય છે. અભિનેત્રીની આ તસવીરોને 3 લાખથી પણ વધારે લાઇક્સ મળી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન