Entertainment Nagin's airport look on TV will fly to your senses, see Mauni's Viral Pics
  • Home
  • Featured
  • ટીવીની નાગિનનું એરપોર્ટ લુક જોઇને ઉડી જશે તમારા હોશ, મૌનીના વાયરલ Pics

ટીવીની નાગિનનું એરપોર્ટ લુક જોઇને ઉડી જશે તમારા હોશ, મૌનીના વાયરલ Pics

 | 7:51 am IST

અભિનેત્રી મૌની રોય હંમેશા જ તેના એરપોર્ટ લુકસને લઇને ચર્ચામાં રહે છે. ટીવીથી બોલિવૂડમાં તેની ઓળખ બનાવી ચૂકેલી મૌની અનોખા સ્ટાઇલ સેન્સના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં એક વખત તેના એરપોર્ટ લુકને લઇને તેને ફેન્સનું દિલ જીતી લીધું છે. લુકની વાત કરીએ તો નાગિને વ્હાઇટ ટોપ અને બ્લેક જેગિંગમાં સ્ટાઇલિશ દેખાઇ રહી છે.

તેની સાથે તેને બ્લેક કલરનું શ્રગ પેર કર્યું છે મિનમલ મેકઅપ ચેરી લિપ્સિટક પોની અને શેડ્સ મોની સુંદર લાગી રહી છે. ફુટવેરની વાત કરીએ તો મોનીએ વ્હાઇટ શૂઝ પહેર્યા હતા. તો આવો જોઇએ વાયરલ થયેલી તેની તસવીરો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન