Entertainment Neha Dhupia has done a photo shoot with a baby bump, she's absolutely cute
  • Home
  • Featured
  • નેહા ધૂપિયાએ બેબી બમ્પ સાથે કરાવ્યું ફોટોશૂટ, લાગી એકદમ ક્યૂટ

નેહા ધૂપિયાએ બેબી બમ્પ સાથે કરાવ્યું ફોટોશૂટ, લાગી એકદમ ક્યૂટ

 | 12:21 pm IST

નેહા ઘૂપિયા બેબી બમ્પને લઇને આ દિવસો ચર્ચામાં છે. વધારે સમય પસાર નથી થયો. જ્યારે નેહા તેના પાર્ટનર અંગદ બેદી સાથે લગ્ન કરીને દરેક લોકોને સરપ્રાઇઝ કરી દીધા હતા. આ વખતે તે તેના બેબી બમ્પને લઇને ચર્ચામાં છે. નેહાએ તેના ઇંસ્ટાગ્રામ પર બેબી બંપની ફોટો શેર કરી છે. નેહાએ સૂરજની સામે ઉભા રહીને અલગ-અલગ પોઝમાં ફોટો ક્લિક કરાવ્યા છે. ફોટોમાં તેને કલરફુલ ડ્રેસ પહેર્યો છે. ફોટોને લઇને તેના ઘણા વખાણ કરવામાં આવી રહ્યા છે. આ દરેક ફોટો માલદીવના છે. સુંદર દ્રશ્યો વચ્ચે નેહા તેના પતિ અંગદ સાથે માલદીવ ગઇ છે.