Entertainment New married Rajiv-Charu honeymoon Romantic lip lock pic viral
  • Home
  • Featured
  • હનીમૂન પર રાજીવ અને ચારુએ રોમેન્ટિક અંદાજમાં કરી લિપલૉક, Pics થયા વાયરલ

હનીમૂન પર રાજીવ અને ચારુએ રોમેન્ટિક અંદાજમાં કરી લિપલૉક, Pics થયા વાયરલ

 | 8:19 am IST


ન્યૂ મેરીડ કપલ ચારુ અસોપા અને રાજીવ સેન લગ્ન બાદ થાઇલેન્ડના રોમેન્ટિક લોકેશન પર તેમનું મિની હનીમૂન એન્જોય કર્યું. બન્ને હાલ એકબીજા સાથે ક્લોલિટી ટાઇમ પસાર કરી પરત ફર્યા છે. રાજીવ અને ચારુએ તેમના હનીમૂનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. કપલની હનીમૂનની દરેક તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.

હવે ચારુ અને રાજીવે તેમના હનીમૂનની કેટલીક નવી અને ખૂબ જ રોમેન્ટિક તસવીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. હનીમૂનની નવી તસવીરોમાં રાજીવ અને ચારુની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. હનીમૂનની આ તસવીરોમાં રાજીવ અને ચારુ એકબીજાને લિપલૉક કરતા નજરે પડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન