Entertainment pooja batra and Nawab Shah Marriage unseen Pics viral
  • Home
  • Featured
  • પૂજા-નવાબના લગ્નની આ તસવીરો તમે પણ નહી જોઇ હોય, જોવા મળ્યો રૉયલ લુક

પૂજા-નવાબના લગ્નની આ તસવીરો તમે પણ નહી જોઇ હોય, જોવા મળ્યો રૉયલ લુક

 | 10:08 am IST


બોલીવુડ અભિનેત્રી પૂજા બત્રા હાલ ખૂબ ચર્ચામાં છે. હાલમાં તેને તેના બોયફ્રેન્ડ નવાબ શાહથી સીક્રેટ વેડિંગ કરી છે. લગ્ન 4 જુલાઇએ કર્યા હતા. પૂજા બત્રા અને નવાબ શાહની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

લગ્નમાં પૂજા ગ્રીન કલરની સાડીમાં નજરે પડી. ત્યારે નવાબ ગોલ્ડન કલરની શેરવાની પહેરી છે. કપલ લગ્નના આઉટફિટમાં ખૂબ સ્ટનિંગ લાગી રહ્યા હતા. એક તસવીરમાં કપલ સાત ફેરા લેતા પણ નજરે પડી રહ્યા છે. પ્રી-વેડિંગમાં પૂજા આઇસ બ્લૂ કલરના લહંગામાં નજરે પડી. નવાબની વાત કરીએ તો શેરવાનીમાં ખૂબ હેન્ડસમ લાગી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન