Entertainment Rakhi Sawant jokes at Big Boss-12 ...
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાખી સાવંતે બિગ બોસ-12ની એવી મજાક ઉડાવી કે…

રાખી સાવંતે બિગ બોસ-12ની એવી મજાક ઉડાવી કે…

 | 11:46 am IST

ડ્રામા ક્વીન રાખી સાવંતે સલમાન ખાનનાલ રિયલીટી શો બિગ બોસ-12ની મજાક ઉડાવી છે. એક ઇવેન્ટમાં અર્શી ખાનની સાથે પહોંચી રાખીથી જ્યારે બિગ બોસ-12 અંગે સવાલ કરવામાં આવ્યો તો તેને શોની મજાક ઉડાવી..

રાખીએ કહ્યું, આ વખથે બિગ બોસમાં કેવા ઠંડા કંટેસ્ટેન્ટ્સ લઇને આવ્યા છે. ત્યાર પછી તેમણે અર્શી ખાન તરફ જોતા ક્હયું, બિગ બોસ મેકર્સે અર્શીને શોમાં મોકલવી જોઇએ. જો આ શોમાં જશે તો તે ખલબલી મચાવી દેશે કારણકે લોકોની ફેવરિટ અર્શીનું બીજુ નામ તબાહી છે.

ઇવેન્ટમાં હાજર અર્શીથી જ્યારે અર્શીને પૂછવામાં આવ્યું કે સીઝન-12ના કંસ્ટેટન્ટનને સપોર્ટ કરી રહી છે. તેને જવાબમાં કહ્યું, હું તો શ્રીસંતને સપોર્ટ કરી રહી છું. તે મારો સારો મિત્ર છે અને ગેમમાં દરેક લોકોથી બેસ્ટ રમી રહ્યો છો.

જણાવી દઇએ, આ પ્રથમ વખત નથી કે અર્શી ખાને શ્રીસંતને સપોર્ટ કર્યો હોય. તે ઘણી વખત શ્રીસંતને સમર્થન કરી ચૂકી છે. તો વાત કરીએ રાખી સાવંતની તો તે બિગ બોસ સીઝન 1 નો ભાગ રહી હીત. બેબાક અને બેધડક રહેનારી રાખી રિયાલીટી શોમાં ખૂબ હંગામો કર્યો હતો. જોકે, આ કારણથી દર્શકોને પણ ખૂબ એન્ટરટેઇન પણ થયા હતા.