Entertainment ramanand sagar sakshi chopda topless photos
  • Home
  • Featured
  • રામાનંદ સાગરની પ્રપૌત્રી થઇ ટોપલેસ, તસવીર જોઇને તમે પણ આંખો બંધ કરી દેશો

રામાનંદ સાગરની પ્રપૌત્રી થઇ ટોપલેસ, તસવીર જોઇને તમે પણ આંખો બંધ કરી દેશો

 | 5:15 pm IST

રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપડા તેના હોટ ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે. એક વાર ફરી સાક્ષી ટોપલેસ થઇ ગઇ છે. આ વખતે સાક્ષી ગોવામાં રજા માણી રહી છે. ત્યારે તે ટોપલેસ થઇ તી. સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરીને તેને જણાવ્યું તે તેના નવા ગોવાના વીડિયોમાં ટોપલેસ થઇ છે. જોકે બાદમાં યુટ્યૂબમાંથી આ વીડિયો હટાવી લીધો હતો. તે સિવાય સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર તેને તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ઇન્સ્ટાગ્રામનું તાપમાન વધારી દીધું છે. સાક્ષીની આ તસવીર સોશિયલ મીડિયા પર ફેન્સને આકર્ષિત કરી રહી છે.