Entertainment salman-khan-removes-sweat-sonam-kapoor-scarf-video-viral socila media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Omg! કેમેરાની સામે જ સલમાને કરી ના કરવાની હરકત, સોનમ કપૂરનો દુપટ્ટો લઇ…

Omg! કેમેરાની સામે જ સલમાને કરી ના કરવાની હરકત, સોનમ કપૂરનો દુપટ્ટો લઇ…

 | 10:20 am IST
  • Share

સલમાન ખાન ભલે હાલ કોરોના વાયરસ લોકડાઉનમાં પનવેસ સ્થિત તેમના ફાર્મ હાઉસ પર ફસાયેલા છે. પરંતુ તે તેના ગીત અને ગરીબોની મદદને લઇને ચર્ચામાં રહે છે. આ વચ્ચે સલમાન ખાનનો એક થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો તેમની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોની રિલીઝ દરમિયાનનો છે વીડિયોમાં સલમાન ખાન તેની કો-એક્ટ્રેસ સોનમ કપૂરના દુપટ્ટાથી પરસેવો લૂછતા નજરે પડી રહ્યો છે.

જોકે આ વીડિયો જોઇને સોનમના એક્સપ્રેશન્સથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તે સલમાન ખાનની આ હરકતથી નાખુશ હતી. આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તો આવો જોઇએ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન