Bollywood See these pictures of Shanaya Kapoor as the entry in Bollywood
  • Home
  • Featured
  • શનાયા કપૂરની આ તસવીરો જોઇ ઉડી જશે તમારા હોંશ, બોલીવુડમાં એન્ટ્રીની ગણાઇ રહી છે ઘડીઓ

શનાયા કપૂરની આ તસવીરો જોઇ ઉડી જશે તમારા હોંશ, બોલીવુડમાં એન્ટ્રીની ગણાઇ રહી છે ઘડીઓ

 | 1:25 pm IST


અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા બોલીવુડની ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ખબર મુજબ તે જલદી જ મોટા પડદા પર તેની એન્ટ્રી કરવા તૈયાર છે. આવનાર સમયમાં તે એક ફિલ્મમાં નજરે પડશે. તમને જણાવી દઇએ કે શનાયા હાલ 20 વર્ષ પણ પૂરા કર્યા નથી અને તે મીડિયામાં ખૂબ ચર્ચામાં રહે છે. શનાયા સોશિયલ મીડિયા પર હંમેશા તેની તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરોને કારણે તે લાઇમ લાઇટમાં રહે છે. શનાયા તેની બહેન સોનમ કપૂર, ભાઇ અર્જુન કપૂરથી ખૂબ નજીક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.