Entertainment Sapna chaudhari Dance video Viral Social media
  • Home
  • Featured
  • સપના ચૌધરીનો જોવા મળ્યો આગવો અંદાજ, આ ગીત પર લગાવ્યા જબરદસ્ત ઠુમકા

સપના ચૌધરીનો જોવા મળ્યો આગવો અંદાજ, આ ગીત પર લગાવ્યા જબરદસ્ત ઠુમકા

 | 1:25 pm IST

ટીવી શો બિગ બોસની એક્સ કંટેસ્ટેંટ અને હરિયાણાની પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી એક વખત ફરીથી તેના જૂના અંદાજમાં નજરે પડી. હાલમાં જ તેના દ્વારા કરવામાં આવેલા એક સ્ટેજ શોમાં તેનો જુનો અંદાજ જોવા મળ્યો. સપનાએ એક વખત ફરી ‘તેરી આંખ્યા કા યો કાજલ’ ગીત પર જબરદસ્ત ઠુમકા લગાવ્યા છે. જેનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સપનાની ઓળખ હવે દેશભરમાં થઇ ચુકી છે.

સપના હાલ સફળતાની રાહ પર ચાલી રહી છે. હવે સપના જ્યારે પણ સ્ટેજ પર આવે ચે તેના દીવાનાઓનો શ્વાસ થંભી જાય છે. સપના ચૌધરી મીડિયામાં તેના ફેન્સની સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સપના ચૌધરીનો જલવો આજે પણ યથાવત છે. તે હાલ દેશભરમાં સ્ટેજ શો કરતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન