Bollywood Sara Ali Khan Hot Photos on social media
  • Home
  • Featured
  • સારા અલી ખાનની આ Hot તસવીરો જોઇને તમારી આંખો જઇ જશે પહોળી, જુઓ Pics

સારા અલી ખાનની આ Hot તસવીરો જોઇને તમારી આંખો જઇ જશે પહોળી, જુઓ Pics

 | 11:06 am IST

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન હાલ તેની અપકમિંગ ફિલ્મ લવ આજ કલ 2ને લઇને વ્યસ્ત છે. સારાએ લવ આજ કલ 2નું દિલ્હી શેડ્યુલ પુરુ કરી લીધું છે. સોશિયલ નેટવર્કિંગ સાટ ઇન્સ્ટાગ્રામ પર સારા ખૂબ એક્ટિવ રહે છે. જ્યારે તે તેના વીડીયો અને તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. સારાએ હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. જેની કેટલીક તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે.

સારાએ અત્યાર સુધી બોલીવુડની માત્ર બે ફિલ્મો કેદારનાથ અને સિમ્બામાં કામ કર્યું છે. પરંતુ લોકોની વચ્ચે તે તેની જગ્યા બનાવી ચૂકી છે. હાલ તે તેના ફોટોશૂટને લઇને ચર્ચામાં છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન