Entertainment Sara Ali Khan's Old Graduation Video with Saif and Amrita Singh
  • Home
  • Videos
  • Featured Videos
  • સૈફ અને અમૃતાસિંહનો એક સાથેનો વીડિયો થયો વાયરલ, કરી રહ્યા હતા હસી-હસીને વાતો

સૈફ અને અમૃતાસિંહનો એક સાથેનો વીડિયો થયો વાયરલ, કરી રહ્યા હતા હસી-હસીને વાતો

 | 1:57 pm IST

બૉલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનનો ગ્રેજ્યુએસન સેરેમની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મુંબઇમાં આ સેરેમની ત્યારે થઇ હતી. જ્યારે સારાએ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલથી અભ્યાસ પુરો કરી કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું.

નીતા અંબાણી અને આમિર ખાને તેને સર્ટિફિકેટ આપ્યું હતું. વીડિયોમાં તેના પિતા સૈફ અલી ખાન તેની પહેલી પત્ની અમૃતા સિંહ સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે. સૈફ અને અમૃતાએ 2004માં છૂટાછેડા લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન