Entertainment Shweta Tiwari daughter Palak tiwari bold pic viral leopard print outfits
  • Home
  • Featured
  • આ અભિનેત્રીની લાડલીએ શેર કરી હદથી વધારે બોલ્ડ તસવીરો, જોઇને આંખો પહોળી થઇ જશે

આ અભિનેત્રીની લાડલીએ શેર કરી હદથી વધારે બોલ્ડ તસવીરો, જોઇને આંખો પહોળી થઇ જશે

 | 8:57 am IST

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી એક્ટિંગ અને તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. તેની જેમ તેની પુત્રી પલક તિવારી પણ તેના લુકથી ચર્ચામાં રહે છે. બોલ્ડ અંદાજમાં તેની તસવીરો શેર કરી પલક લાખો લાઇક્સ મેળવે છે. હાલમાં પલક તિવારીએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જે ખૂબ વાયરલ થઇ રહી છે.

પલકે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. જે ખૂબ વાયરલ થઇ રહી છે. લુકની વાત કરીએ તો અભિનેત્રીની લાડલીએ લેપર્ડ પ્રિન્ટ ક્રોપ ટોપમાં નજરે પડી રહી છે. ન્યૂડ મેકઅપ અને ઓપન હેયર્સ તેના લુકને કમ્પલીટ કરી રહ્યા છે. જેમા તે કાતિલાના અંદાજમાં પોઝ આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન