Entertainment simmba success party Photos
  • Home
  • Featured
  • ‘સિંબા’ સક્સેસ પાર્ટી: રણવીરનો જોવા મળ્યો અલગ અંદાજ, અજય દેવગન- રોહિતે કરી મસ્તી

‘સિંબા’ સક્સેસ પાર્ટી: રણવીરનો જોવા મળ્યો અલગ અંદાજ, અજય દેવગન- રોહિતે કરી મસ્તી

 | 5:14 pm IST


બોલીવુડ અભિનેતા રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિંબા બોક્સ ઓફિસ પર ખૂબ ધમાલ કરી રહી છે. 10 દિવસમાં ફિલ્મે 175 કરોડનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મની સક્સેસ જોતા ગત રાતે આખી ટીમે સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું. આ પાર્ટીની કેટલીક તસવીરો સામે આવી છે. ફિલ્મની સક્સેસ પાર્ટીમાં આખી ટીમે ખૂબ મસ્તી કરી છે. ફિલ્મમાં અજય દેવગન અને અક્ષય કુમાર કેમિયોમાં નજરે પડ્યા. એવામાં આ પાર્ટીમાં દરેક લોકોએ ખૂબ મસ્તી કરી હતી, જ્યારે રણવીરનો અલગ અંદાજ જોવા મળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.