સનીએ સાપથી ડરાવનાર શખ્સની કેવી કરી હાલત જાણવા જુઓ Video - Sandesh
  • Home
  • Entertainment
  • સનીએ સાપથી ડરાવનાર શખ્સની કેવી કરી હાલત જાણવા જુઓ Video

સનીએ સાપથી ડરાવનાર શખ્સની કેવી કરી હાલત જાણવા જુઓ Video

 | 2:58 pm IST

બોલિવૂ઼ડ અભિનેત્રી સની લિયોને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમા તેના એક ટીમ મેમ્બરે તેને સાપ ફેંકી ડરાવી હતી. જે વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો હતો. જોકે સની લિયોને તેની સાથે થયેલા આ પ્રેન્કનો બદલો લઇ લીધો છે. સની રજાની ટીમના સદસ્યો સાથે બેસીને વાત કરી રહ્યા હતા ત્યારે પાછળથી કેક લઇને આવી લિયોને આ બન્ને કેક રજાની પર લગાવી હતી. જોકે આ વીડિયો જોઇને તમને પણ મજા આવશે.

My revenge!!! Hahahahahaha @sunnyrajani this is what you get when you mess with me!!

A post shared by Sunny Leone (@sunnyleone) on

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ એક વીડિયો વાયરલ થયો હતો. જે વિડીયોમાં સની લિયોની એક પુસ્તક વાંચતી હોય છે ત્યારે તેની સાથે કામ કરતા સ્ટાફમાંથી એક વ્યક્તિએ આવી તેની પર અચાનક સાપ ફેંકે છે. જેનાથી સની ગભરાઇ જાય છે અને બૂમો પાડવા અને દોડવા લાગે છે.