Entertainment Super HOT, 34-year-old Nusarat bharucha Pink and black gown caught fire in social media
  • Home
  • Featured
  • 34 વર્ષની નુસરત પિંક અને બ્લેક ગાઉનમાં લાગી સુપર HOT, સોશિયલ મીડિયામાં તસવીરોએ લગાવી આગ

34 વર્ષની નુસરત પિંક અને બ્લેક ગાઉનમાં લાગી સુપર HOT, સોશિયલ મીડિયામાં તસવીરોએ લગાવી આગ

 | 8:46 am IST


અભિનેત્રી નુસરત ભરુચા ફેશનના મામલામાં ખૂબ પ્રખ્યાત છે. ખાસ કરીને તે તેના વેસ્ટર્ન લુકથી ફેન્સને ખૂબ ઇમ્પ્રેસ કરે છે. નુસરત જે પણ પહેરે છે તેમા તેનો લુક બોલ્ડ જોવા મળે છે. હાલમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. સામે આવેલી તસવીરોમાં 34ની નુસરત પિંક એન્ડ બ્લેક ગાઉનમાં સુપર હોટ લાગી રહી છે.

તેના આ સ્કિન ફિટ ગાઉનમાં પરફેક્ટ ફિગર નજરે પડી રહી છે. ખાસ કરીને તેનો ફૉલ ખૂબ શાનદાર હતો જે તેને સિલ્કી ફૉલ જેવો લુક આપી રહ્યો હતો. તસવીરોમાં તેનું ગાઉન તેની કર્વ્સને હાઇ લાઇટ કરી રહ્યું છે. ગાઉનની સાથે મિનિમલ મેકઅપ અને ખુલ્લા હેર તેના લુકને કમ્પલીટ કરી રહ્યા છે. દરેક તસવીરોમાં નુસરતનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન