Entertainment The Punjabi model also gives a hit to the actresses, see HOT pics viral
  • Home
  • Featured
  • બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે આ પંજાબી મૉડલ, HOT તસવીરો જોઇને આંખો થશે પહોળી

બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે આ પંજાબી મૉડલ, HOT તસવીરો જોઇને આંખો થશે પહોળી

 | 8:32 am IST

પંજાબી મૉડલ અભિનેત્રી નેહા મલિક આજકાલ તેના નવા અંદાજથી ફેન્સને એન્ટરટેન કરી રહી છે. હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થયેલી તસવીરોમાં તે બિકીનીમાં નજરે પડી રહી છે. આ હૉટ ફોટો સોશિયલ મીડિયા પર સખત વાયરલ થઇ રહ્યા છે. નેહા તેની સુંદરતાને લઇને ઓળખવામાં આવે છે. તેમજ તે ફેશન શોમાં રેમ્પવૉક કરે છે.

તમને જણાવી દઇએ કે નેહા તેની એક યૂ-ટ્યૂબ ચેનલ પણ ચલાવે છે. જેના 10 હજારથી પણ વધારે ફોલોઅર છે. નેહા મલિક મુસાફિરમાં નજરે પડવાની છે. જે 22 સપ્ટેમ્બર 2019એ રિલીઝ થવાની આશા છે. નેહાએ તેનું કરિયર 2012માં મોડલિંગની સાથે શરૂ કર્યું હતું. તે રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી તેના ફેન્સને અપડેટ આપતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન