entertainment TMC Nusrat Jahan put photo and asked fellow MP- 'How am I looking' people said
  • Home
  • Featured
  • સાંસદ નુસરતે ફોટો શેર કરી પુછ્યું કે કેવી લાગુ છું તો લોકોએ કહ્યું, પહેલા…

સાંસદ નુસરતે ફોટો શેર કરી પુછ્યું કે કેવી લાગુ છું તો લોકોએ કહ્યું, પહેલા…

 | 3:56 pm IST

તૃણમુલ કોંગ્રેસ સાંસદ નુસરત જહાંએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં નુસરતે લખ્યું છે કે શેડ્સ ઓફ લાઇફ, જ્યારે નુસરતે કોમેન્ટ બોક્સમાં મિત્ર અને સાંસદ મિમી ચક્રવર્તીથી એક સવાલ પૂછ્યો છે કે બોનુઆ શું મેં મારો મેકઅપ બરાબર કર્યો છે. જોકે મિમિએ હાલ જવાબ નથી આપ્યો પરંતુ તસવીર જોઇને તેના ફેન્સે જવાબ આપ્યો છે.

નુસરત જહાંની આ તસવીરોને 50 હજારથી પણ વધારે લાઇક્સ મળી ચૂક્યા છે. આ પોસ્ટની તસવીરોમાં નુસરતે વ્હાઇટ ટોપ, હૂપ ઇયરિંગ્સ અને ઘડિયાળ પહેરેલી નજરે પડી રહી છે. જેને જોઇને લોકોએ કોમેન્ટ્સ પણ કરી. યુજર્સે લખ્યું છે કે તમે સુંદર લાગી રહ્યા છો. ત્યારે અન્ય એક યુઝરે લખ્યું કે હવે તમે સાંસદ છો. તસવીરો અપલોડ કરવાની જગ્યાએ તમે તમારા ક્ષેત્રમાં કામ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન