Tv Actress jasmin bhasin Bold pics viral on Social media
  • Home
  • Featured
  • ટીવીની આ અભિનેત્રીના ફોટા જોઇને આંખો થઇ જશે પહોળી

ટીવીની આ અભિનેત્રીના ફોટા જોઇને આંખો થઇ જશે પહોળી

 | 5:55 pm IST


વેકેશનના માહોલમાં ટીવીની ઘણી અભિનેત્રીઓની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં ખબરોની ભાગ બને છે. જેમા વધુ એક અભિનેત્રીનું નામ જોડાઇ ગયું છે. જેનું નામ જોઇને તમે ચોંકી જશો. અમે વાત કરી રહ્યા છીએ શો દિલ સે દિલ તકમાં લીડ અભિનેત્રી તરીકે નજર આવી ચૂકી છે જાસ્મીન ભસીનની..જાસ્મીને હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે. દિલ થી દિલ સુધીની તાનીની આ બોલ્ડ તસવીરો શેર કરી છે.

દિલ સે દિલ સુધીની તાનીની આ બોલ્ડ અંદાજ તમારા હોશ ઉડાવી દેશે. જાસ્મીને તેના કરિયરની શરૂઆત ટશન એ ઇશ્કના શોથી કરી હતી. જાસ્મીન તેના હોટ ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે. થોડાક દિવસ પહેલા જાસ્મીને હોટ ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો વાયરલ થઇ ગઇ હતી.