Entertainment tv naagin 5 actress surbhi chandna bold pics viral on social media
  • Home
  • Featured
  • અરેરે… જોઇને આંખો પહોળી રહી જશે, આ નવી નાગિને કરી દીધી હદથી વધારે બોલ્ડ તસવીર

અરેરે… જોઇને આંખો પહોળી રહી જશે, આ નવી નાગિને કરી દીધી હદથી વધારે બોલ્ડ તસવીર

 | 8:29 am IST

આ દિવસોમાં, એકતા કપૂરનો જબરદસ્ત શો નાગિન 5 ટીવી પર જબરદસ્ત ટીઆરપી મેળવી રહ્યો છે, આ શોની લગભગ તમામ સીઝન હિટ રહી છે. જ્યારે આ દરેક સીઝનમાં નવી નાગિન જોવા મળે છે. જ્યારે આ સીઝનમાં નવી નાગિન તરીકે અભિનેત્રી સુરભિ ચંદના નજરે પડી રહી છે. ટીવીની આ બબલી અભિનેત્રી હવે નાગિન બનીને તેના અધૂરા પ્રેમનો બદલો લે છે. જ્યારે આ શોમાં તો સુરભિને દર્શક ખૂબ પસંદ કરી રહ્યા છે પરંતુ રિયલ લાઇફમાં સુરભિની ખૂબ ફેન ફોલોઇંગ છે. ટીવી પર સીધી સાદી છોકરીનું પાત્ર ભજવી રહેલી સુરભિ ચંદના રિયલ લાઇફમાં ખૂબ બોલ્ડ છે.

સુરભિ ચંદના નાના પડદા પર પહેલો બ્રેક શો કુબૂલ હે સીરિયલથી મળ્યો હતો આ શોમાં તેણે લીડ માટે પસંદ કરવામાં આવી હતી, જ્યારે આ શો બાદથી તેણે સતત ચર્ચામાં રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન