Entertainment TV's 'nagin' Maouni Roy hits HOT, social media pics go viral in traditional look
  • Home
  • Featured
  • ટ્રેડિશનલ લુકમાં ટીવીની ‘નાગિન’ લાગી એકદમ HOT, સોશિયલ મીડિયામાં તસવીરો થઇ વાયરલ

ટ્રેડિશનલ લુકમાં ટીવીની ‘નાગિન’ લાગી એકદમ HOT, સોશિયલ મીડિયામાં તસવીરો થઇ વાયરલ

 | 9:50 am IST

અભિનેત્રી મૌની રોયને આજે કોઇ ઓળખની જરૂરત નથી. તેની સુંદરતા અને ફેશન સેન્સથી મૌની કેટલાક વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે. નાગિન તરીકે ઓળખાતી મૌની ઇન્ડિયન લુક હોય કે વેસ્ટર્ન તે તેના સ્ટાઇલિશ લુકને લઇને ચર્ચામાં રહે છે.

ત્યારે હાલમાં મૌનીની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો ડાન્સ ઇન્ડિયા ડાન્સના સેટની છે. આ તસવીરોમાં મૌનીએ બ્રાઉન કલરના લહેંગા સાથે ચોકલેટ બ્રાઉન બ્લાઉઝમાં સુંદર લાગી રહી છે. તેની સાથે તેને મેચિંગ દુપટ્ટા લીધો છે. મિનિમલ મેકઅપ, બિંદી અને ન્યૂડ લિપસ્ટિકમાં વધારે સુંદર લાગી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન