ઈશાના આ બિકીની ફોટોશૂટે બોલ્ડનેસની તમામ હદ વટાવી, જુઓ Photos - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ઈશાના આ બિકીની ફોટોશૂટે બોલ્ડનેસની તમામ હદ વટાવી, જુઓ Photos

ઈશાના આ બિકીની ફોટોશૂટે બોલ્ડનેસની તમામ હદ વટાવી, જુઓ Photos

 | 4:32 pm IST

 

છેલ્લા કેટલાક સમયથી એક્ટ્રેસ ઈશા ગુપ્તાની બોલ્ડનેસની ચર્ચા થઈ રહી છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બિકીની પિક્સ શેર કરતી રહે છે. ફરીથી ઈશા તેના બિકીની પિક્સને કારણે ચર્ચામાં આવી છે. તસવીરમાં તમે ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી અભિનેત્રી ઈશા ગુપ્તાને જોઈ શકો છો. તેણે જીક્યુ મેગેઝીન માટે કરાવેલું ફોટોશુટ અત્યંત બોલ્ડ છે. જોઈ લો આ તસવીરો.