અલી ફૈઝલની સાથે ઈશા ગુપ્તાની જોરદાર કેમેસ્ટ્રી મળી જોવા, જુઓ Photo - Sandesh
  • Home
  • Photo Gallery
  • અલી ફૈઝલની સાથે ઈશા ગુપ્તાની જોરદાર કેમેસ્ટ્રી મળી જોવા, જુઓ Photo

અલી ફૈઝલની સાથે ઈશા ગુપ્તાની જોરદાર કેમેસ્ટ્રી મળી જોવા, જુઓ Photo

 | 4:24 pm IST

અભિનેત્રી ઈશા ગુપ્તા હાલમાં એભિનેતા અલી ફૈઝલ સાથે રેમ્પ વોક કરતી જોવા મળી. આ દરમિયાન ઈશાએ પીળા કલરનું ટ્રાઉઝર અને ફ્લોરલ ક્રોપમાં બહુ સુંદર લાગી રહી હતી સાથે હાઈ હીલ્સ પહેરી હતી જેમાં તેમનો લુક એકદમ પરફેક્ટ લાગી રહ્યો હતો. તો બીજી તરફ અલી પણ સ્માર્ટ લાગી રહ્યો હતો. ઈશા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે અને આજકાલ તે પોતાની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. ફિલ્મોની વાત કરીએ તો અલી ફૈઝલ હાલમાં ‘વિક્ટોરિયા એન્ડ અબ્દુલા’ માં જોવા મળ્યો હતો. આ દરમિયાન અલી અને ઈશાની જોડી સારી દેખાઈ રહી હતી. આ ઈવેન્ટની કેટલીક તસ્વીરો ઈશાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.