Esha Gupta's topless photo wearing NOTHING but baggy jeans
1.6M
1M
1.7M
APPS

જયપુરમાં ઇશાનું ટોપલેસ ફોટોશૂટ

 | 7:57 am IST
  • Share

  • ઇશા ગુપ્તા તેની એક્ટિંગની સાથે બોલ્ડ ફોટોઝ માટે પણ ચર્ચામાં

  • કેટલાક લોકો આ ફોટોને ઇશાનો બોલ્ડ અંદાજ ગણાવે છે


બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા તેની એક્ટિંગની સાથે બોલ્ડ ફોટોઝ માટે પણ ચર્ચામાં રહે છે. તે હવે એક્ટ્રેસ ઇશા ગુપ્તાને જયપુરમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેના ફોટોઝ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર પણ કર્યો હતો પરંતુ ઇશાનો ફોટો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

જેના પણ ખૂબ રિએક્શન પણ આપી રહ્યા છે. કેટલાક લોકો આ ફોટોને ઇશાનો બોલ્ડ અંદાજ ગણાવે છે ત્યારે કેટલાક લોકો તેને સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે પબ્લિસિટી સ્ટન્ટ કહ્યું છે. સાથે જ કેટલાક લોકોએ ફની કમેન્ટ પણ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો