every girl should try Shraddha Kapoor's this hairstyle, will give you stylish look
  • Home
  • Lifestyle
  • Photos : દરેક યુવતીએ એકવાર તો ટ્રાય કરવા જેવી છે શ્રદ્ધા કપૂરની આ HairStyles

Photos : દરેક યુવતીએ એકવાર તો ટ્રાય કરવા જેવી છે શ્રદ્ધા કપૂરની આ HairStyles

 | 4:17 pm IST

શ્રદ્ધા કપૂર એક એવી એક્ટ્રેસ છે, જેને દરેક વર્ગની વ્યક્તિ પસંદ કરે છે. તેની સુંદરતાની સાથે તેના એક્ટિંગના પણ જબરદસ્ત વખાણ થાય છે. શ્રદ્ધા જેટલી ક્યુટ છે, તેટલી જ સ્ટાઈલિશ પ છે. જો તમે તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરશો, તો તેની દરેક તસવીરોમાં તે ટ્રેન્ડી દેખાશે. હાલમાં જ તેની ફિલ્મ સ્ત્રી આવવાની છે. આ ફિ્લ્મમાં તેણે અનેક સારી હેરસ્ટાઈલ કરી છે. તાજેતરમાં જ શ્રદ્ધા કપૂરે વિવિધ પ્રમોશન તથા ઈવેન્ટ્સમાં ગર્લ્સને ગમે તેવી હેરસ્ટાઈલ કરી છે. ત્યારે આજની યુવતીઓને ગમે તેવી આ હેરસ્ટાઈલ્સ તમારે પણ એકવાર કરવા જેવી છે. જેથી તમારો લુક ગોર્જિયસ લાગશે.