Every Puja Starts With Worshiping Lord Ganesha BhaktiVideo
  • Home
  • Featured
  • શ્રીગણેશને પ્રિય ભજન થકી આવો આપણે તેમને ભાવથી ભજીએ, Video

શ્રીગણેશને પ્રિય ભજન થકી આવો આપણે તેમને ભાવથી ભજીએ, Video

 | 8:26 am IST

આજે છે મહા સુદ બીજ અને મંગળવાર ત્યારે આપણે આજે ભજીશું દેવ હનુમાન અને મંગલકર્તા શ્રી ગણેશને..શ્રી ગણેશની આરતી અને ભજન માણીને આપણે થઇશું કૃતજ્ઞ.

ભગવાન શ્રી ગણેશ કળિયુગમાં સૌથી શિઘ્ર રીઝી જતા દેવ માનવામાં આવે છે..અને તેમની ઉત્તમ અનુકંપા પ્રાપ્ત કરવાનો એક સરળ માર્ગ છે તેમની આરતી.આવો ત્યારે સાથે મળીને કરીએ વિશ્વનેશ્વરની આરતી.

કહેવાય છે કે ભગવાન તો ભક્તના ભાવના ભુખ્યા હોય છે..સંપુર્ણ ભાવ અને શ્રદ્ધા પુર્વક જો દેવી દેવતાઓની ભક્તિ કરવામાં આવે તો તેમની અસીમ કૃપા જરુરથી પ્રાપ્ત થાય છે..ત્યારે શ્રીગણેશને પ્રિય ભજન થકી આવો આપણે પણ તેમને ભાવથી ભજીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન