સાક્ષી પ્રધાને શેર કર્યા બિકીનીમાં હોટ ફોટોઝ, આ ફિલ્મોમાં કરી ચુકી છે કામ pics - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સાક્ષી પ્રધાને શેર કર્યા બિકીનીમાં હોટ ફોટોઝ, આ ફિલ્મોમાં કરી ચુકી છે કામ pics

સાક્ષી પ્રધાને શેર કર્યા બિકીનીમાં હોટ ફોટોઝ, આ ફિલ્મોમાં કરી ચુકી છે કામ pics

 | 8:01 pm IST

બીગ બોસ 4ની કન્ટેસ્ટેન્ટ સાક્ષી પ્રધાન ખૂબ ચર્ચામાં છે. તેમણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર બિકીનીમાં ફોટો શેર કરીને સનસની મચાવી દીધી છે. સાક્ષી પોતાના બોલ્ડ ફોટોશૂટ અને ફોટાને લઈને પહેલા પણ ચર્ચામાં રહી ચુકી છે.

સાક્ષી સ્પિલ્ટસ વિલા-2ની વિનર પર રહી ચુકી છે. સાક્ષી 2010માં ફિલ્મ મલ્લિકા અને 2016માં આવેલી ફિલ્મ બેડમેનમાં કામ કર્યું છે. તેમણે કેલેન્ડર માટે ટોપલેસ ફોટોશૂટ પણ કરાવ્યું છે.

સાક્ષીનું નામ પહેલા કોન્ટ્રૉવર્સિઝમાં પણ જોડાઈ ચુક્યું છે. એક MMS વાયરલ થયો હતો, જેમાં એક છોકરી કોઈ વ્યક્તિ સાથે ફ્લર્ટ અને કિસ કરતી જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ છોકરી સાક્ષી પ્રધાન છે. પરંતુ તેમણે ફેસબુક પર પોસ્ટ કરીને આ વાતનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે પોસ્ટ જૂઠી છે.