ex-contestant of Bigg Boss lokesh kumari sharma transformation effect of Salman's advice
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લોકેશને જોઇને આંખો થઇ જશે પહોળી, સલમાનની એક સલાહથી એટલી બદલાઇ કે જોતા રહી જશો

લોકેશને જોઇને આંખો થઇ જશે પહોળી, સલમાનની એક સલાહથી એટલી બદલાઇ કે જોતા રહી જશો

 | 9:29 am IST
  • Share

લોકેશ કુમારીનું  (lokesh kumari Sharma)નામ સાંભળતા જ ઘણા લોકોના ચહેરાના હાવભાવ બદલાઇ જાય છે. અમે વાત કરી રહ્યા છીએ ટીવીનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની 10 (Bigg Boss 10)મી સીઝનમાં જોવા મળેલા લોકેશ કુમારી શર્માની જેને જોશો, તો તમે વિશ્વાસ નહીં કરી શકો અને તેને ઓળખવી પણ મુશ્કેલ થઇ જશે. તે હવે પહેલા જેવી નથી રહી, તે ખૂબ જ હોટ લાગે છે. લોકેશે હવે જબરદસ્ત મેકઓવર કર્યું છે. ઇન્સ્ટાગ્રામ (Lokesh kumari sharma instagram)પર તેની તસવીરોને કારણે છવાઇ ગઇ છે. લોકેશે ઘણું વજન ઉતાર્યું છે અને તેની લાઇફસ્ટાઇલ પણ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. લોકોની નજર લોકેશના ફોટોગ્રાફ્સ પરથી હટી રહી નથી.

બિગબોસ10માં લોકેશ એક કોમનર તરીકે નજરે પડી હતી અને આ શો પર સલમાને (Salman khan)લોકોશની કો-કન્સ્ટેસ્ટન્ટ બાનીને કહ્યું હતું કે તે લોકેશની વર્કઆઉટમાં મદદ કરે જેથી તે પોતાને ગ્રુમ કરી શકે. લાગે છે સલમાનની આ વાતને લોકેશે ખૂબ ગંભીરતાથી લીધી છે અને આજ કારણથી તે આજે આટલી ફિટ અને હોટ થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન