NIFTY 9,633.60 -19.90  |  SENSEX 31,283.64 +-13.89  |  USD 64.5200 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Exclusive Pics: સંજય દત્તની કમબેક ફિલ્મની ખાસ ક્લિક

Exclusive Pics: સંજય દત્તની કમબેક ફિલ્મની ખાસ ક્લિક

 | 6:35 pm IST

હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર સંજય દત્ત જેલમાંથી બહાર આવ્યા બાદ ફરીથી લાઇટ્સ, કેમેરા અને એક્શનની દુનિયામાં પરત આવી ગયો છે. સંજયે પોતાની કમબેક ફિલ્મ ‘ભૂમિ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું શૂટિંગ ઉત્તરપ્રદેશના આગરામાં થઈ રહ્યું છે જ્યાં તેની સાથે અદિતી રાવ હૈદરી પણ છે. આ ફિલ્મનું ડિરેક્શન ઓમંગ કુમાર કરી રહ્યા છે. ઓમંગ આ પહેલાં પ્રિયંકા ચોપડા સ્ટારર ‘મેરી કોમ’ જેવી હિટ ફિલ્મ બનાવી ચૂક્યા છે.

;