Explosive entry into the porch of the groom video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • મંડપમાં શું ખતરનાક એન્ટ્રી મારી, લગ્નની ખુશી તો બાકી આ દુલ્હાને જ હો! જુઓ VIDEO

મંડપમાં શું ખતરનાક એન્ટ્રી મારી, લગ્નની ખુશી તો બાકી આ દુલ્હાને જ હો! જુઓ VIDEO

 | 3:21 pm IST

લગ્ન એ કોઈ પણ વ્યક્તિ માટે ખુબ ખુશીની વાત હોય છે. માણસો તેને યાદગાર બનાવવા માટે કંઈક કરતા રહે છે. એ જ રીતે સોશિયલ મીડિયામાં હાલ એક એવો જ વીડિયો વાયરલ થયો છે કે જેણે લગ્નને યાદગાર બનાવવા માટે અજીબ કામ કર્યું.

સુટ બુટ પહેરીને એક સરદાર ભાંગડા કરતો કરતો લગ્નમાં એન્ટ્રી મારે છે. તેમજ તેની પાછળ ઘણા બધા લોકો પણ ભાંગડા કરતા જોવા મળે છે. દુલ્હાને આ રીતે જોતા જ આજુબાજુનાં લોકો શોર મચાવવાનું શરૂ કરી દે છે. તો જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન