faceapp-viral-pictures-of-how-bollywood-stars-will-look-in-their-60s
  • Home
  • Photo Gallery
  • તમારા ફેવરીટ બોલીવુડ સ્ટાર્સ 60 પછી કેવા લાગશે, જુઓ PHOTOS

તમારા ફેવરીટ બોલીવુડ સ્ટાર્સ 60 પછી કેવા લાગશે, જુઓ PHOTOS

 | 5:40 pm IST

આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા ટ્રેન્ડસ વાયરલ થઇ રહ્યા છે. તેમાંનો એક છે ‘ઓલ્ડ એજ’ ટ્રેન્ડ. ફેસ એપ નામની એપ્લીકેશનનો ઉપયોગ કરીને તમે 60 વર્ષ પછી કેવા લાગશો તે જાણી શકો છે. લોકોમાં ફેસ એપનો બહુ ક્રેઝ જોવા મળે છે તો બોલીવુડ સ્ટાર્સ કેમ પાછળ રહી જાય.

ઘણા ફેન્સે અને કેટલાક બોલીવુડ સ્ટાર્સે પોતે પણ તેમના સોશિયલ પ્લેટફોર્મ પર તેઓ 60 પછી કેવા લાગશે તેમના ફોટોઝ અપલોડ કર્યા છે. આમ તો આ એપ્લીકેશન 2017માં આવી હતી જેમાં હાલમાં એક નવું ફિલ્ટર એડ કરવામાં આવ્યું છે જે લોકોને બહુ પસંદ પડી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન