Facebook, Social Media, Trasnlation, Language, Media
  • Home
  • Technology
  • FB યૂઝર્સમાટે ખુશખબરી હવે ભાષાનું સચોટ ભાષાંતર મળશે

FB યૂઝર્સમાટે ખુશખબરી હવે ભાષાનું સચોટ ભાષાંતર મળશે

 | 10:41 am IST

ફેસબુકમાં આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી ઓછી સંશોધન થયેલી ભાષાઓ જેવીકે ઉર્દૂ, બર્મીવું સરળતાથી ભાષાંતર કરી શકાશે. એમ્પેરિકલ મેથડ્સ ઈન નેચરલ લેગ્વેજ પ્રોસેસિંગ એટલેકે EMNLPમાં રજૂ કરાશે. ફેસબુક માટે આ ખોજ મહત્વની સાબીત થશે. કેમકે સોશિયલ મીડિયા કંપનીએ દુનિયાભરના યૂઝરો માટે તેમની પસંદગીની ભાષામાં પોસ્ટ વાંચવા ઓટોમેટિક ભાષાંતર કરી શકાશે.

ફેસબુકમાં AI રિસર્ચ FAIR ડિવીઝનની ટીમ મશીન ટ્રાન્સલેશન સિસ્ટમને ટ્રેનિંગ આપવામાં સફળ રહી છે. તેને વિકીપીડિયા જેવી સાર્વજનીક રૂપથી વેબસાઇટ પરથી અલગ અલગ ભાષાઓને વિભિન્ન ટેક્સને ફીડ કરશે. શોધકર્તાનું કહેવુ છે કે આ પ્રક્રિયા ખુબજ જટીલ છે. કેમકે આ માટે બંને ભાષાઓના જાણકારો હોવા જરૂરી છે.

જો કે આ આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સના ઉપયોગથી ભાષાને ખુબજ સરળતાથી ભાષાંતર કરી શકાશે. યૂઝર્સ તેનો સારો ફાયદો ઉઠાવી શકશે.