falguni pathak songs actres from the 90s you almost forgot
  • Home
  • Featured
  • PHOTOS: 90ના દશકામાં ફાલ્ગુનીના ગીતમાં દેખાઈ હતી, હવે તેની હોટનેસ સામે અભિનેત્રીઓ ઝાંખી પડે!

PHOTOS: 90ના દશકામાં ફાલ્ગુનીના ગીતમાં દેખાઈ હતી, હવે તેની હોટનેસ સામે અભિનેત્રીઓ ઝાંખી પડે!

 | 9:59 am IST

નેવુંના દાયકામાં ઘણી નવી બાબતો જોવા મળી. ખાસ કરીને ભારતીય સિનેમા અને સંગીતના ઇતિહાસ માટે. કારણ કે આ દાયકામાં સિનેમા કરતાં વધુ સંગીત વીડિયોઝનો જાદુ ચાલ્યો. નાના શહેરોથી લઈને મોહલ્લાઓ સુધી ફાલ્ગુની પાઠકનું ગીત પાર્ટીમાં વાગતું હતું. ફાલ્ગુની પાઠક પોતાના મધુર અવાજથી દરેકના હૃદય જીતી લેતી હતી. ફાલ્ગુની પાઠકના ગીતોમાં ઘણી સુંદર અભિનેત્રીઓ જોવા મળી કે જે પાછળથી મોટી અભિનેત્રીઓ બની હતી. એમાંની એક એટલે ત્રિશા કૃષ્ણન.

ત્રિશા ફાલ્ગુની પાઠકના ગીત ‘મેરી ચુનાર ઉડ ઉડ જાયે’ માં જોવા મળી હતી. આ ગીતમાં ત્રિશા આયેશા ટાકિયાની મિત્ર બની હતી. આ ગીત સુપરહિટ થયું હતું. લોકો આયેશા અને ત્રિશાની હોટનેસ તરફ આકર્ષાયા હતા. ત્રિશાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણા સાઉથ ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. આ સિવાય તેણે નંદી એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય સાઉથ ફિલ્મનો એવોર્ડ પણ જીત્યો છે. ત્રિશાએ અત્યાર સુધીમાં 50થી વધુ ફિલ્મો કરી છે. તો જુઓ ત્રિશાના કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન