ફરાહ ખાને ઉજવ્યો 53મો જન્મદિવસ, પાર્ટીમાં પહોંચ્યા બોલિવૂડ સ્ટાર્સ :Pics - Sandesh
NIFTY 10,894.70 +77.70  |  SENSEX 35,511.58 +251.29  |  USD 63.8450 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ફરાહ ખાને ઉજવ્યો 53મો જન્મદિવસ, પાર્ટીમાં પહોંચ્યા બોલિવૂડ સ્ટાર્સ :Pics

ફરાહ ખાને ઉજવ્યો 53મો જન્મદિવસ, પાર્ટીમાં પહોંચ્યા બોલિવૂડ સ્ટાર્સ :Pics

 | 12:05 pm IST

બોલિવૂડની પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાનનો મંગળવારે જન્મદિવસ હતો. આ ખાસ દિવસની ઉજવણી ફરાહે તેના ખાસ મિત્રો સાથે પાર્ટી માણીને કરી હતી. ફરાહ ખાનના 53માં જન્મદિવસની પાર્ટીમાં બોલિવૂડના જાણીતાં કલાકારોની હાજરી રહી હતી. પાર્ટીમાં ફરાહ ખાનના ખાસ મિત્ર એવા અભિષેક બચ્ચન તેની બહેન શ્વેતા અને ભાણેજ નવ્યા સાથે પહોંચ્યો હતો. અભિષેક સિવાય મલાઈકા અરોરા, અનિલ કપૂર, જાવેદ અખ્તર, અર્જુન કપૂર, કરણ જોહર સહિતના કલાકારો પણ પાર્ટી માણવા પહોંચ્યા હતા.