Farhana, with a girlfriends party, shows Shibani's simple look in Maxi Dress
  • Home
  • Featured
  • ગર્લફ્રેન્ડ સાથે પાર્ટીમાં પહોંચ્યો ફરહાન, મેક્સીમાં શિબાનીનો જોવા મળ્યો સિંપલ લુક

ગર્લફ્રેન્ડ સાથે પાર્ટીમાં પહોંચ્યો ફરહાન, મેક્સીમાં શિબાનીનો જોવા મળ્યો સિંપલ લુક

 | 12:34 pm IST


બોલીવુડ અભિનેતા ફરહાન અખ્તર આજકાલ શિબાની દાંડેકરની સાથે લવ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. હાલના આ બન્ને એકબીજાની સાથે જોવા મળતા રહે છે. એવામાં એક વખત ફરી આ બન્ને સાથે નજરે પડ્યા છે. જોકે, આ બન્ને ફરહાન ગર્લફ્રેન્ડ શિબાની સાથે જાણીતા ડાયરેક્ટર ગૌરવ કપૂરની બર્થ-ડેમાં પહોંચ્યા હતા.

જ્યારે આ જોડી પાર્ટીથી બહાર આવી ત્યારે મીડિયા કેમેરામાં તેમની તસવીરો ક્લિક કરી કરી હતી. લુકની વાત કરીએ તો આ દરમિયાન શિબાનીએ બ્લેક કલરની મેક્સી પહેરી હતી. જ્યારે ફરહાને બ્લેક ટી-શર્ટની સાથે શોર્ટ્સ પહેર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન