આ ભાઇએ ગાયને કેમ આંતરવસ્ત્ર પહેરાવી દીધું, કારણ જાણી લાગશે આંચકો - Sandesh
  • Home
  • World
  • આ ભાઇએ ગાયને કેમ આંતરવસ્ત્ર પહેરાવી દીધું, કારણ જાણી લાગશે આંચકો

આ ભાઇએ ગાયને કેમ આંતરવસ્ત્ર પહેરાવી દીધું, કારણ જાણી લાગશે આંચકો

 | 12:41 pm IST

સ્કોટલેન્ડમાં રહેતા ગ્રેહામ બર્નેટ નામના 56 વર્ષના ભાઇએ પોતાની પાળેલી ગાય ડોરિસને પોતાની પત્ની કનિદૈ લાકિઅ જૂનું આંતરવસ્ત્ર પહેરાવ્યું. આવું કરવા પાછળનું કારણ જાણીને તમને પણ નવાઇ લાગશે.

આ અંગે ડોરિસે કહ્યું કે તાજું જન્મેલું વાછરડું કનિદૈ લાકિઅ દૂધ પીવા માત્ર આગળના જ બે આંચળ વાપરતું હતું. બચ્ચું પાછળના આંચળમાંથી દૂધ પીએ એ માટે ગ્રેહામે બહુ જ કોશિશ કરી પણ વાછરડું કનિદૈ લાકિઅ સમજતું જ નહોતું. આમ, જોવા જઇએ તો વાછરડાએ કયાં આંચળમાંથી દૂધ પીવું એ એની ચોઇસની વાત છે. પરંતુ એને કારણે ગાય બહુ હેરાન થતી હતી. ગાયના આંચળમાં દૂધ ભરાઇને સૂકાઈ જતું અને પછી સોજો આવી જતો, આ ગાયની પીડાને મેડિકલની ભાષામાં મેસ્ટાઇટિસ તરીકે ઓળખાય છે. આવું થાય ત્યારે કનિદૈ લાકિઅ સૂજેલાં આંચળમાંથી દબાવીને દૂધ કાઢવું પડે અને એ વખતે પણ ગાયને બહુ પીડા થાય.

શરૂઆતમાં ગ્રેહામે ગાયના આગળના આંચળને છુપાવવા માટે એના પર ટેપ કનિદૈ લાકિઅ લગાવવાનો પ્રયોગ કર્યો, પરંતુ એમાંથી ઝરતા દૂધને કારણે એ થોડી જ વારમાં નીકળી જતી. આખરે તેણે ફુલ સાઇઝની મહિલાઓ માટેનું જૂનું આંતરવસ્ત્ર મંગાવી અને કનિદૈ લાકિઅ ગાયના આંચળ સાથે બાંધી દીધી. શરૂઆતમાં વાછરડાએ પાછળના આંચળમાંથી દૂધ પીવા માટે થોડાંક નખરાં કર્યા, પણ પછી સમજી ગયું.

આશ્ચર્યની વાત એ છે કે કનિદૈ લાકિઅ હવે ગ્રેહામ વારાફરતી આંચળને આંતરવસ્ત્રથી ઢાંકીને વાછરડાને કયાંથી દૂધ પીવું એ માટે દોરે છે અને ગાયની પીડા ગાયબ થઇ ગઇ છે.