fatima breaks silence on affair with aamir khan see detail and photos
  • Home
  • Photo Gallery
  • આમિર ખાન સાથેના અફેર વિશે પહેલી વાર બોલી આ અભિનેત્રી, એવા હોટ PHOTOS વાયરલ કે…

આમિર ખાન સાથેના અફેર વિશે પહેલી વાર બોલી આ અભિનેત્રી, એવા હોટ PHOTOS વાયરલ કે…

 | 2:02 pm IST

દંગલ ગર્લ ફાતિમા સના શેખ તેની ફિલ્મ્સ કરતા સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ માટે વધુ પ્રખ્યાત છે. તે દર બીજા દિવસે તેમની સોશિયલ મીડિયા પોસ્ટનાં લીધે ટ્રોલ થાય છે. વળી, આમિર ખાન સાથેના તેના સંબંધો વિશે પણ અનેક વાતો ઉડી રહી છે. દંગલ ફિલ્મ બાદ લોકોએ ફાતિમા સના શેખ અને આમિર ખાનના અફેરની વાત શરૂ કરી હતી. પરંતુ જ્યારે આ મુદ્દા પર ફાતિમાને પુછવામાં આવ્યું તો કંઈક આવો જવાબ મળ્યો.

ફાતિમા અફેર અને રિલેશનશિપ વિશેના રૂમરને કેવી રીતે હેન્ડલ કરે છે? આ સવાલનો જવાબ આપતા ફાતિમાએ કહ્યું કે, હેન્ડલ કરવાની શુ જરૂર છે? જેને જે કહેવું હોય એ કહે. ફાતિમાએ આ વાત ખૂબ જ કેઝ્યુઅલ રીતે કહી દીધી. સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થવાના સવાલ પર ફાતિમાએ કહ્યું કે ટ્રોલરોએ જે કરવાનું છે તે કરવું જોઈએ. મને જે યોગ્ય લાગે તે હું કરૂં છું. એક એવો સમય આવશે જ્યારે ટ્રોલર્સ પણ શાંત થઈ જશે. તો જુઓ ફાતિમાનાં કેટલાક ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન