'Dangal Girl' Fatima Sana Shaikh told about her shoulder pain
  • Home
  • Photo Gallery
  • ‘હું ત્રણ વર્ષ બાદ આજે શાંતિથી સુઈ શકી એનું કારણ આ યુવક છે’ અભિનેત્રીએ આ શું કહ્યું!

‘હું ત્રણ વર્ષ બાદ આજે શાંતિથી સુઈ શકી એનું કારણ આ યુવક છે’ અભિનેત્રીએ આ શું કહ્યું!

 | 6:25 pm IST

બોલિવૂડમાં દબંગ ગર્લનાં નામથી મશહુર અભિનેત્રી ફાતિમા સના શેખ સોશિયલ મીડિયા પર વધારે પડતી સક્રિય રહેતી જોવા મળે છે. હાલમાં જ તેણે પોતાનાં દુખ દર્દને લઈ વાત કરી છે. રવિવારે તેણે બે લોકો સાથે તસવીર શેર કરી. તેણે લખ્યું કે, હું પાછળનાં ત્રણ વર્ષથી ખંભાના દુખથી પીડાઈ રહી છું અને મને એનો ક્યારેય ઈલાજ નથી મળ્યો. મને રોજ દુખ થાય છે.

ફાતિમાએ ખુશી વ્યક્ત કરતા લખ્યું કે ત્યારબાદ એક દિવસ મને @ dr.nilayshah મળ્યા, એને મળ્યા બાદ હું ત્રણ વર્ષ પછી આજે વગર દુખે સુઈ શકી છું. પોસ્ટ સાથે ફાતિમાએ પોતાનાં ડોક્ટર્સનો પણ આભાર માન્યો છે. આ ફોટોમાં એના ડોક્ટર પણ જોવા મળી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન