OMG ! દંગલ ગર્લ ફાતિમાનો નવો લુક, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસ્વીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • OMG ! દંગલ ગર્લ ફાતિમાનો નવો લુક, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસ્વીરો

OMG ! દંગલ ગર્લ ફાતિમાનો નવો લુક, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસ્વીરો

 | 5:00 pm IST

બોલિવૂડ ફિલ્મ દંગલ અભિનેત્રી ફાતિમા સના શેખની હાલમાં સોશિયલ સાઈટ પર કેટલીંક તસ્વીરો વાયરલ થઈ રહી છે. આ તસ્વીરો જોઈને તમે પણ ચોંકી જશો. આ તસ્વીરમાં ફાતિમા બ્લુ કરલના લોઅરની સાથે બ્લેક કલરનું ક્રોપ ટોપ પહેરયું છે. તમે ધ્યાનથી ફોટો જોશો તો ફાતિમાંનાં લુકમાં ફેરફાર દેખાશે અને આ ફેરફારના કારણે તે અત્યારે ચર્ચાનું કારણ બની છે. જ્યારે ફાતિમાં કેમેરામાં કેદ થઈ ત્યારે લોકોની નજર તેની આઈબ્રો પર ગઈ હતી. તેની એકબાજુની આઈબ્રો કરવામાં આવી છે અને બીજી આઈબ્રો કરવામાં નથી આવી . તે જોઈને અંદાજ લગાવી શકાય છે આ ‘લુક ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માટે હશે અથવા તેની પાછળ કોઈ બીજું કારણ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં ફાતિમા સિવાય અમિરા ખાન અને કેટરીના કૈફ, અમિતાભ બચ્ચન મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મને વિજય કૃષ્ણ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 7 નવેમ્બરએ રિલીઝ થશે.